
કુદરતી રીતે વજન ઘટાડવામાં મદદ કરે છે
પાચન શક્તિમાં સુધારો અને ગેસમાં રાહત
મેટાબોલિઝમ વધારી શરીરમાં સ્ફૂર્તિ રાખે છે
શરીરમાંથી ઝેરી તત્વો (Detox) દૂર કરે છે
Slimo Veda એ ૧૦૦% આયુર્વેદિક અને નેચરલ વેઈટ લોસ પાઉડર છે જે કુદરતી જડીબુટ્ટીઓ દ્વારા વજન ઘટાડવામાં મદદ કરે છે.
તે શરીરમાં મેટાબોલિઝમ વધારે છે અને ભૂખને કુદરતી રીતે નિયંત્રિત કરે છે, જેથી વધારાની ચરબી બર્ન થાય છે.
ના, Slimo Veda સંપૂર્ણપણે આયુર્વેદિક છે અને તેમાં કોઈ કેમિકલ નથી, તેથી તેની કોઈ સાઈડ ઈફેક્ટ નથી.
શ્રેષ્ઠ પરિણામ માટે આ પાઉડરને સતત ૨ થી ૩ મહિના લેવો જોઈએ.
હા, Slimo Veda સ્ત્રી અને પુરુષ બંને માટે સમાન રીતે અસરકારક છે.
એક ચમચી પાઉડર નવશેકા ગરમ પાણીમાં મિક્સ કરીને સવારે ખાલી પેટે અથવા રાત્રે જમ્યા પછી લેવો હિતાવહ છે.
કડક ડાયેટિંગની જરૂર નથી, પણ તેલવાળો અને ગળ્યો ખોરાક ઓછો લેવાથી જલ્દી પરિણામ મળે છે.
દિવસમાં ૧ થી ૨ વાર લેવાની સલાહ આપવામાં આવે છે.
વધારે સારા પરિણામ માટે ૩૦ મિનિટ વોકિંગ અથવા હળવી કસરત કરવી ફાયદાકારક છે.
રોજ એક ચમચી લેવાથી એક પેકેટ અંદાજે ૧૦ થી ૧૨ દિવસ ચાલે છે.
ના, જો તમે હેલ્ધી લાઈફસ્ટાઈલ જાળવી રાખશો તો વજન કંટ્રોલમાં રહેશે.
હા, અમે સમગ્ર ભારતમાં કેશ ઓન ડિલિવરીની સુવિધા આપીએ છીએ.
અમારી પોલિસી મુજબ ૧૦ દિવસમાં ઓર્ડર ન મળે તો અમે ૧૦૦% મની બેકની ખાતરી આપીએ છીએ.
અત્યારે અમે તમામ ઓર્ડર પર ફ્રી હોમ ડિલિવરી આપી રહ્યા છીએ.
તમે અમારી વેબસાઈટ પર "BUY NOW" બટન દબાવીને તમારું નામ અને સરનામું આપી ઓર્ડર કરી શકો છો.